Welcome to Srikar Masala — Discover authentic spices made with tradition and purity.
  • Gujarat માં ફ્રી ડિલિવરી
  • ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ
  • સેફ & હાઈજીનિક પેકિંગ
  • Quick Checkout

બેસ્ટ સેલર્સ

View All Products
Sale

Exotic Maarchu-Haldar-Dhanajeeru-Powder ComboZ

(52)
₹599.00 ₹650.00
Best Seller

Garam Masala (ગરમ મસાલા )

(301)
₹80.00
Most Reorder

Mamra Wafer Masala (મમરા વેફર મસાલા)

(269)
₹120.00 ₹150.00

TEA MASALA (ચા મસાલા)

(215)
₹70.00
નાની કિરાણા દુકાનથી શરૂ થયેલી, સ્વાદની 26 વર્ષની સફર.
વર્ષ 2000થી • 26 વર્ષનો વિશ્વાસ

નાની કિરાણા દુકાનથી શરૂ થયેલી, સ્વાદની 26 વર્ષની સફર.

એક શરૂઆત. બે ભાઈઓ. એક જ વિશ્વાસ — ગુણવત્તામાં કોઈ સમાધાન નહીં.

વર્ષ 2000માં જયેશભાઈ અને કલ્પેશભાઈએ એક નાની કિરાણા દુકાનથી પોતાની સફર શરૂ કરી. ગ્રાહકોને સારો અને વિશ્વસનીય માલ આપવાની આદત સાથે જ તેઓએ આખા મરચાંનું વેચાણ શરૂ કર્યું.

ગ્રાહકોનો વિશ્વાસ વધતો ગયો, અનુભવ વધતો ગયો અને સાથે વધતી ગઈ શ્રેષ્ઠ સ્વાદ આપવાની જવાબદારી. ધીમે ધીમે પસંદગીના મસાલા અને વિવિધ પ્રોડક્ટ્સ સાથે આ સફરે Srikar Masalaનું સ્વરૂપ લીધું.

આજે પણ અમારી વિચારસરણી એ જ છે — સાચી ગુણવત્તા, અસલી સ્વાદ અને દરેક રસોડા સાથે વિશ્વાસનો સંબંધ.

અમારી સંપૂર્ણ સફર જાણો